Skip to main content
Settings Settings for Dark

હેપેટાઈટિસ-HIV થી પીડિત રોગીઓ માટે છે આ સમાચાર!

Live TV

X
  •  વેસ્ટ નાઈલ, હેપેટાઈટસ સી, રેબિજ અને HIV સહિત ઘણા પ્રકારના વાયરસો પર વાયરલ વિરોધી અસરને ઓળખી કાઢતા એન્જાઈમ વિપેરિન ડીડીએચસીટીસી અણુ ઉતપન્ન કરે છે, જે વાયરસને ફેલાતા રોકે છે. 

    વૈજ્ઞાનિકોએ આ અંગે શોધ કરી લીધી છે કે, મનુષ્યો અને અન્ય સ્તનધારી જીવોમાં કુદરતી રીતે ઉતપન્ન થતાં એન્જાઈમ વાયરસને કેવી રીતે ફેલાતા રોકી શકાય. 

    વૈજ્ઞાનિકોને આ અધ્યયન વાયરસ વિરોધી નવી દવા શોધવામાં ઉપયોગી સાબિત થશે.  વેસ્ટ નાઈલ, હેપેટાઈટસ સી, રેબિજ અને HIV સહિત ઘણા પ્રકારના વાયરસો પર વાયરલ વિરોધી અસરને ઓળખી કાઢતા એન્જાઈમ વિપેરિન ડીડીએચસીટીસી અણુ ઉતપન્ન કરે છે, જે વાયરસને ફેલાતા રોકે છે. 

    આ શોધથી હવે વૈજ્ઞાનિકો એવી દવાની શોધ કરી શકે છે, જે માનવ શરીરમાં એવા અણુ ઉતપન્ન કરવા માટે પ્રેરશે, જે ઘણા પ્રકારના વાયરસ માટે એક થેરાપીની જેમ કામ કરશે. અમેરિકામાં પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ક્રેગ કૈમરૂને જણાવ્યું છે કે, 'અમે જાણીએ છીએ કે, વિપેરિન એન્જાઈમથી સંબંધિત ગતિવિધિઓ દ્વારા વ્યાપક સ્તર પર વાયરસ વિરોધી અસર કરે છે, પરંતુ અન્ય વાયરલ વિરોધી એન્જાઈમ વાયરસોને રોકવા માટે અલગ રીતે ઉપયોગી થશે.'
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply