#WorldHealthDay : સારૂં સ્વાસ્થ્ય માનવ પ્રગતિનો આધાર : પીએમ મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય દિવસ પ્રસંગે દરેકના સારા સ્વાસ્થ્યની કામના કરતાં જણાવ્યું કે, સારૂં સ્વાસ્થ્ય માનવ પ્રગતિનો આધાર છે.
પોતાના ટ્વીટ સંદેશમાં પ્રધાનમંત્રીએ એક વિડિયો રજૂ કર્યો છે. WHOનો આ વર્ષનો વિષય સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવચ સૌ માટે છે, દરેક જગ્યાએ પ્રધાનમંત્રીએ આ વિષયનું સ્વાગત કરતાં કહ્યું કે, દરેક માટે સ્વાસ્થ્ય દેહી આયુષ્યમાનભવ ભારત યોજના માટે પ્રેરિત કર્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય દિવસનો ઉદ્દેશ સ્વાસ્સ્થય પ્રત્યે જાગૃતતાનો પ્રચાર પ્રસાર કરવાનો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગંભીર બિમારીના દર્દીની સંખ્યા વધી છે જેના પગલે ઉપચારના ક્ષેત્રમાં ક્રાંતિકારી બદલાય આવ્યા છે.