Skip to main content
Settings Settings for Dark

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં બ્લાસ્ટ : 4 બાળકો સહિત 6ના મોત

Live TV

X
  • અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં મસ્જિદ પાસે જબરજસ્ત આત્મઘાતી બ્લાસ્ટ થયો હતો, જેમાં 4 બાળકો સહિત 6 લોકોના મોત થયા છે. ઘટનાની જવાબદારી હાલ કોઇપણ આતંકી સંગઠને નથી સ્વીકારી

    હેરાત પ્રાંતના શિંદાદ જિલ્લામાં થયેલા આત્મઘાતી બ્લાસ્ટ એક મસ્જિદ નજીક થયો હતો. ઘટના સમયે 9 બાળકો ત્યાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આ ઘટનામાં 4 બાળકોના મોત થયા, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. 

    ઉલ્લેખનિય છે કે, અફગાનિસ્તાનના હેરાત પ્રાંતમાં આ પહેલા પણ અનેક વખત બૉમ્બ બ્લાસ્ટની ઘટનાઓ બની ચૂકી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply