Skip to main content
Settings Settings for Dark

અમેરિકાની વોલમાર્ટ કંપનીએ આપ્યા ભારતીય માર્કેટને લઈને મહત્વના સમાચાર

Live TV

X
  • વર્ષ 2022માં ભારતીય ઇ-કોમર્સ વેપાર 50 અબજ ડોલરનો હતો

    અમેરિકાની બહુરાષ્ટ્રીય રીટેલ ચેન ધરાવતી મલ્ટીનેશનલ કંપની વોલમાર્ટે તેજીથી આગળ વધી રહેલા ભારતીય બજાર પર મહત્વના સમાચાર આપ્યા છે. અમેરિકામાં આયોજિત કંપનીના સંસ્થાપકોના વાર્ષિક સંમેલનમાં વોલમાર્ટના CFO જોન ડેવીડે જણાવ્યું હતું કે, ભારતીય બજાર એટલી તેજીથી વધી રહ્યું છે, કે આ વર્ષે ચીનના બજારને પાછળ ધકેલી તે દુનિયાના સૌથી મોટા બજાર તરીકે ઉભરી આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2022માં ભારતીય ઇ-કોમર્સ વેપાર 50 અબજ ડોલર હતો. જે વર્ષ 2027 સુધીમાં 150 થી 170 અબજ ડોલર સુધી પહોંચી જવાની શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply