અમેરિકા અને બ્રિટને ગઈકાલે 36 જેટલા હુથી વિસ્તારોને નિશાન બનાવીને હુમલા કર્યા
Live TV
-
અમેરિકા અને બ્રિટને કાલે 36 જેટલા હુથી વિસ્તારોને નિશાન બનાવીને હુમલા કર્યા. હુમલાનો મુખ્ય ઉદેશ્ય ઈરાન સમર્થિત સમૂહોનો નાશ કરવાનો હતો. શુક્રવારે થયેલા ઈરાક અને સિરિયાના હુમલા પછી લડાકુ વિમાનો દ્વારા આ હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં ઈરાની સમર્થક મિલેશિયા અને ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.
આ અગાઉ જોર્ડનમાં ત્રણ અમેરિકાના સૈનિકોના મોત થયા બાદ અમેરિકા સતત આ સમૂહોને ટાર્ગેટ કરી રહ્યું છે.