Skip to main content
Settings Settings for Dark

અમેરિકા જવા માંગતા નાગરિકોનું સ્વપ્ન રોળાયું. H1-B વિઝા નિયમ કડક

Live TV

X
  • નોકરી અર્થે અમેરિકા જવા ઇચ્છતા નાગરિકો માટે 2 માર્ચથી H1-B વિઝા પ્રક્રિયાનો પ્રારંભ - વિઝા માટેના નિયમો વધુ કડક બનાવતું અમેરિકા.

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને H1-B વિઝાની અરજી પ્રક્રિયા શરૂ કરી છે. વિઝાનું કામ સંભાળતા અમેરિકી નાગરિકતા અને આયોજન સેવા વિભાગે, એ બાબતના કડક નિર્દેશ આપ્યા છે કે, નાનામાં નાની ભૂલને બક્ષવામાં આવશે નહીં. અમેરિકામાં એક ઓક્ટોબરથી શરૂ થઈ રહેલ નવા નાણાંકીય વર્ષ 2019 માટે, આ અરજી પ્રક્રિયા શરૂ થઈ રહી છે. H1-B વિઝા, એચ-4 વિઝાએ છે કે, જે વિદેશી કર્મચારીઓને અને તેમના સાથીને અમેરિકામાં કામ કરવાની પરવાનગી આપે છે. આઈટી કંપનીઓ આ વિઝા ઉપર વધુ પ્રમાણમાં નિર્ભર છે અને દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો કર્મચારીઓને આ વિઝા દ્વારા નોકરી મળે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply