અમેરીકાની ખાનગી સ્પેસ કંપની સ્પેસ એક્સે પોતાનું હેવી રોકેટ ફાલ્કન લોન્ચ કર્યું
Live TV
-
અમેરીકાની ખાનગી સ્પેસ કંપની સ્પેસ એક્સે પોતાનું ફાલ્કન હેવી રોકેટ લોન્ચ કરી દીધું છે. કંપની દાવો કરી રહી છે કે હાલમાં ઉપયોગમાં લેવાતા ડેલ્ટા-ફોર-હેવી રોકેડને મુકાબલે આ નવું રોકેટ બમણા વજનની સામગ્રીનું વહન કરી શકશે.
અમેરીકાની ખાનગી સ્પેસ કંપની સ્પેસ એક્સે પોતાનું ફાલ્કન હેવી રોકેટ લોન્ચ કરી દીધું છે. કંપની દાવો કરી રહી છે કે હાલમાં ઉપયોગમાં લેવાતા ડેલ્ટા-ફોર-હેવી રોકેડને મુકાબલે આ નવું રોકેટ બમણા વજનની સામગ્રીનું વહન કરી શકશે. આવનારા દિવસોમાં ફાલ્કન હેવીની મદદથી લોકોને ચંદ્ર અને મંગળની સફર કરાવી શકાશે. વર્તમાનમાં લોન્ચ કરવામાં આવેલા રોકેટમાં ભાવિ સ્વરૂપનો સ્પેસ શુટ ધારણ કરેલી પ્રતિમા અને કંપનીના માલિકની ટેસ્લા કાર રવાના થયા છે. આ રોકેટ પૃથ્વી અને મંગળની પરિભ્રમણકક્ષા વચ્ચે ચક્કર લગાવતું રહેશે. કંપની માલિક એલાન મસ્કે થોડા દિવસ પહેલાં અંતરિક્ષમાં પહોંચાડી પોતાની કારની તસવીર પણ શેર કરી હતી.