Skip to main content
Settings Settings for Dark

ઈઝરાયલના તેલ અવીવમાં થયો આતંકી હુમલો, એક પ્રવાસીનું મોત, અનેક લોકો ઘાયલ

Live TV

X
  • પોલીસના જવાબી ફાયરિંગમાં આતંકવાદી થયા ઠાર

    ઈઝરાયેલના તેલ અવીવમાં આતંકી હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે એક શંકાસ્પદ વ્યક્તિએ અનેક લોકોને ટક્કર મારી હતી. ત્યારબાદ પોલીસે આતંકવાદીને ઠાર માર્યો હતો.  જોકે, ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે આ ઘટનાને આતંકી હુમલો ગણાવ્યો હતો. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ આતંકી હુમલા પછી તમામ રિઝર્વ બોર્ડર પોલીસને બોલાવવાનો આદેશ આપ્યો હતો. સાથે જ તેઓ સુરક્ષા બળોના નિર્દેશોનું પાલન કરવા નાગરિકોને અપીલ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply