ઉત્તર કોરિયા અમેરિકા સાથે વાતચીત કરવા માંગે છે : ડોનાલ્ડ ટ્રમ્પ
Live TV
-
અમેરિકા અને તેના આંતરરાષ્ટ્રીય સંગઠન કોરિયાના પ્રાયદિપને પરમાણુ શસ્ત્ર રહિત કરવા માટેનો દર્ઢ સંકલ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જણાવ્યુ હતું કે અમેરિકા અને તેના આંતરરાષ્ટ્રીય સંગઠન કોરિયાના પ્રાયદિપને પરમાણુ શસ્ત્ર રહિત કરવા માટેનો દર્ઢ સંકલ્પ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્વીડનના પ્રધાનમંત્રી સાથે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં આ સમજૂતી કરી હતી. જણાવ્યુ હતું કે ઉત્તર કોરિયા અમેરિકા સાથે વાતચીત કરવા માંગે છે અને આવા સમાચારએ એક સકારાત્મક સંકેત છે. આ મામલે ઉત્તર કોરિયાની ગંભીરતા પર અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ પહેલ કરવાનુ કારણ ઉત્તર કોરિયા પર મૂકવામાં આવેલા પ્રતિબંધો પણ છે.