Skip to main content
Settings Settings for Dark

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી આજથી ચાર દિવસની ભારત યાત્રા પર

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વ્યાપાર, રોકાણ, મહત્વપુર્ણ ખનીજ સંપદા સહિતના મુદ્દા પર દ્વિપક્ષીય સંબંધ કરાશે મજબૂત

    ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની એલબેન્સી આજથી ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી ચાર દિવસની મુલાકાત માટે આજે અમદાવાદ પહોંચશે. અમદાવાદમાં તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. આ પ્રવાસમાં તેમની સાથે મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ ભારત આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી સાથે તેઓ વ્યાપાર, રોકાણ, ખનિજ ઉદ્યોગ, ઉર્જા, સંરક્ષણ સહયોગ, જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply