ચીન પર દબાણ લાવવાનો અમેરિકાનો પ્રયાસ ક્યારેય સફળ નહીં થાય
Live TV
-
રશિયા-યુક્રેન યુદ્ધમાં ચીન ખુલ્લેઆમ રશિયાને મદદ કરી રહ્યું છે. જે કારણે અમેરિકા ચીન પર દબાણ બનાવવાના પ્રયાસ કરતું હોય તેવા સામ-સામે આરોપો લાગી રહ્યા છે. તેવામાં ચીનના વિદેશ મંત્રી Qin Gang એ નિવેદન આપીને કહ્યું છે, કે અમે રશિયા સાથેના સંબંધો વધુ મજબૂત કરીશું. તેમણે વધુમાં કહ્યું કે ચીન પર દબાણ લાવવાનો અમેરિકાનો પ્રયાસ ક્યારેય સફળ નહીં થાય. ચીન તેના મૂળ હિતોની રક્ષા કરશે અને આધિપત્ય, જૂથની રાજનીતિ, અને એક તરફના પ્રતિબંધોનો વિરોધ કરે છે.
