કેલિફોર્નિયાના યૂટ્યુબ હેડ ક્વાર્ટરમાં ગોળીબાર 1નું મોત, 3 ઘાયલ
Live TV
-
કેલિફોર્નિયામાં આવેલા યૂટ્યુબના મુખ્ય કાર્યાલયમાં થયેલા ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું ,જયારે 3 વ્યકતિઓ ઘાયલ થયા છે. ગોળીબારના સમયે હાજર અધિકારીઓએ આતંકી હુમલો નહિ હોવાનું જણાવ્યું હતું.
યુ.એસ.માં કેલિફોર્નિયાના સૈન બ્રુનોમાં યુટ્યુબના મુખ્ય કાર્યાલયમાં એક મહિલા હુમલાખોરે પોતાને ગોળી મારી દેતા પહેલા ત્રણ લોકોને ઘાયલ કર્યા હતા. પોલીસે યુટ્યુબના મુખ્ય કાર્યાલયમાં થયેલા ગોળીબારીને સંબંધીત મહિલા પર કોઇ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ પોલીસે ગોળીબારને લઇને કોઇ પણ જાતની ટિપ્પણી કરી નથી.
ગોળીબારના સમાચાર સાંભળ્યા પછી પોલીસ અધિકારીઓએ જ્યારે મુખ્ય કાર્યાલયમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા હતા. સૈન ફ્રાન્સિસ્કોના પોલીસ વડા એડ બાર્બેરિનીએ પછીથી જણાવ્યું હતું કે તેમને એક સસ્પેન્ડેડ મહિલા મરી ગયેલી મળી આવી છે. પોલીસનો અંદાજ છે કે આ મહિલા જ સસ્પેન્ડેડ હુમલાખોર છે. આ હુમલામાં એક વ્યક્તિને ઘાયલ થયો હતો ત્યારે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.