મોસુલમાં માર્યા ગયેલા ભારતીયોના કુટુંબીજનોને 10-10 લાખ રૂપિયાની સહાય
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાકના મોસુલમાં માર્યા ગયેલા ભારતીયોના કુટુંબીજનોને સહાયની જાહેરાત કરી છે. પ્રત્યેક મૃતકના કુંટુંબને રૂપિયા 10-10 લાખની સહાય આપવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાકના મોસુલમાં માર્યા ગયેલા ભારતીયોના કુટુંબીજનોને સહાયની જાહેરાત કરી છે. પ્રત્યેક મૃતકના કુંટુંબને રૂપિયા 10-10 લાખની સહાય આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોસુલમાં આઈ.એસ. આતંકવાદીઓ દ્વારા હત્યાનો ભોગ બનેલા 38 ભારતીય મૂળના નાગરિકોના અવશેષોને તેમના પરિવારને સોપવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે મૃતકોના કુંટુંબીજનો પાસેથી એવા સભ્યોની જાણકારી માગી છે , જેઓને સરકારી નોકરી આપી શકાય.