Skip to main content
Settings Settings for Dark

ગ્રીક ટાપુ ઝાકિન્થોસનાં જંગલમાં લાગી આગ

Live TV

X
  • રવિવારે ગ્રીકના ટાપુ ઝાકિન્થોસ પર જંગલની આગ ફાટી નીકળી; સંખ્યાબંધ રહેવાસીઓને નજીકના ગામોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

    ગ્રીકના ટાપુ ઝાકિન્થોસ પર ભારે આગ લાગતાં બે ગામોમાથી લોકો ને  ખસેડવામાં આવી રહ્યા છે. ઝાકિન્થોસ ટાપુ એથેન્સથી પશ્ચિમમાં લગભગ 300 કિલોમીટર (186.41 માઇલ) દૂર આવેલો છે. 100 થી વધુ અગ્નિશામકના જવાનો અને  28 ફાયર ટ્રકો દ્વારા આગને રોકવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

    ગ્રીસ તેના સૂકા ઉનાળાના મહિનાઓમાં ઘણીવાર વાઇલ્ડ ફાયર્સનો સામનો કરે છે, પરંતુ પર્યાવરણીય ઝુંબેશકારો જળવાયુ પરિવર્તનને વિશ્વભરમાં વધતી સંખ્યામાં જંગલમાં લાગતી આગ માટેનું કારણ મને છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply