Skip to main content
Settings Settings for Dark

ચિલીની રાજધાની સેન્ટિયાગોમાં ગઈકાલે રાત્રે ભૂકંપના અનુભવાયા આંચકા

Live TV

X
  • ચિલીની રાજધાની સેન્ટિયાગોમાં ગઈકાલે રાત્રે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સેન્ટિયાગોથી 328 કિમી દક્ષિણ પશ્ચિમમાં સ્થિત હતું. જો કે ભૂકંપના કારણે હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી. ત્યારબાદ અફઘાનિસ્તાનના કાબૂલ નજીક પણ 4.4 ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેનું કેન્દ્ર કાબુલથી 189 કિમી ઉત્તર-પૂર્વમાં અને જમીનની અંદર 152 કિમી ઊંડે હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply