Skip to main content
Settings Settings for Dark

ચિલીમાં માનવમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ નોંધાયો 

Live TV

X
  • ચિલીમાં માનવમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ નોંધાયો છે. જેના પગલે આખા દેશમાં ભયનો માહોલ છે. ચિલીના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, દેશમાં બુધવારે પ્રથમ વખત કોઈ વ્યક્તિ બર્ડ ફ્લૂથી સંક્રમિત જોવા મળ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીંના 53 વર્ષના એક વ્યક્તિમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. વ્યક્તિમાં ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો જોવા મળ્યા છે. પરંતુ દર્દીની હાલત સ્થિર છે. ચિલી સરકાર બર્ડ ફ્લૂના સ્ત્રોત તેમજ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની તપાસ કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply