Skip to main content
Settings Settings for Dark

જર્મનીમાં યુક્રેનની સેનાના અધિકારીઓ માટે સૈન્ય અભ્યાસ, અમેરિકા કરી રહ્યું છે મેજબાની

Live TV

X
  • અમેરિકા યુક્રેનની સેનાના અધિકારીઓ માટે જર્મનીમાં સંઘર્ષ યોજના અભ્યાસની મેજબાની કરી રહ્યા છે.

    અમેરિકા યુક્રેનની સેનાના અધિકારીઓ માટે જર્મનીમાં સંઘર્ષ યોજના અભ્યાસની મેજબાની કરી રહ્યા છે. આ અભ્યાસ આગામી યુદ્ધ સંબંધિત નિર્ણય લેવામાં યુક્રેનના સૈન્ય અધિકારીઓ માટે સહાયક હશે. આ બહુદિવસીય સૈન્ય અભ્યાસ જર્મનીના વિસ્બોડન સ્થિત સૈન્ય અભિયાનવાળા અમેરિકી સૈન્ય શિબિરમાં ચાલી રહ્યો છે. રશિયાએ યુક્રેન પર કરેલ હુમલાને એક વર્ષ પૂર્ણ થતા તે બાબતે આ સૈન્ય અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply