ટ્રમ્પ-કિમની બેઠક પહેલા વ્હાઇટ હાઉસનું નિવેદન
Live TV
-
ટ્રમ્પ અને કિમની વચ્ચે યોજાનાર વાતચીત પહેલાના અમેરિકાએ મુકી બે શરતો, વ્હાઇટ હાઉસના નિવેદન અનુસાર ટ્રમ્પ-કિમની બેછક ત્યારે જ સંભવ છે, જયારે ઉતર કોરીયા પરમાણું પુર્ણ કરવા માટે કોઇ નક્કર પગલા ઉઠાવે.
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ અને અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજા સાથે વાતચીત કરવા માટે સંમત થયા છે. પરંતુ અમેરિકાએ જણાવ્યુ હતુ કે જયા સુધી ઉતર કોરીયા તેમના પરમાણુ પરીક્ષણ સમાપ્ત કરવા માટે યોગ્ય પગલા નહિ ઉઠાવે ત્યાં સુધી અમેરીકા તેના પર દબાવ રાખશે. અમેરિકાનું માનવુ છે કે બંન્ને નેતાઓની વાતચીત પહેલા ઉતર કોરીયા પરમાણું પરીક્ષણ બંધ કરવા માટે યોગ્યા પગલા ઉઠાવે. અમેરિકાએ ઉતર કોરીયા સાથેની વાતચીતની ઘોષણા કરી ત્યારે કોઇ પણ શરતો રાખી હતી નહિ.