Skip to main content
Settings Settings for Dark

તાન્ઝાનિયાના મોરોગોરમાં તેલના ટેન્કરમાં ભીષણ આગમાં 97ના મોત 

Live TV

X
  • તાનઝાનિયાના પૂર્વે ભાગમાં સ્થિત મોરોગોરમાં તેલના ટેંકરમાં વિસ્ફોટ થવાના કારણે મરનાર લોકોની સંખ્યા વધીને 97 પહોંચી છે.

    દારે સલામના મહોબલી હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું છે કે, રવિવાર અને સોમવારના રોજ અન્ય 3 લોકોના મોત થયા હતા. જેના કારણે આ દુર્ઘટનામાં મરનારનો આંક 97 પર પહોચ્યો છે. 

    નોંધનીય છે કે 1 ઓગસ્ટના રોજ બનેલી આ દુર્ઘટનામાં 18 જેટલા ઈજાગ્રસ્તો હજુ પણ સારવાર હેઠળ છે. જો કે આ દુર્ઘટનામાં વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ઘટના સ્થળ પર જ 60 થી વધુ લોકોના મોત થયા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply