Skip to main content
Settings Settings for Dark

તેલ પ્રતિષ્ઠાન ઉપર હુમલામાં ઈરાનનો હાથ: સાઉદી અરબ

Live TV

X
  • હુમલામાં ઉપયોગ કરેલા 18 ડ્રોન અને 7 ક્રુઝ મિસાઈલ એક જ દિશા તરફથી આવ્યા હતા: સાઉદી અરબ

    સાઉદી અરબના રક્ષા મંત્રાલયે ડ્રોન અને ક્રુઝ મિસાઈલોનો કાટમાળ બતાવીને કહ્યું છે કે તેના બે તેલ પ્રતિષ્ઠાન ઉપર થયેલા હુમલામાં ઇરાનનો હાથ છે. મંત્રાલયનું કહેવું છે કે હુમલામાં ઉપયોગ કરેલા 18 ડ્રોન અને 7 ક્રુઝ મિસાઇલ એક જ દિશા તરફથી આવ્યા હતા. આથી ખબર પડે છે કે તેનો સ્ત્રોત યમન હોઈ શકે નહીં. યમનમાં ઇરાન સમર્થિત હુતી વિદ્રોહીઓએ આ પહેલા દાવો કરીને હુમલાની જવાબદારી લીધી હતી. સાઉદી અરબ રક્ષા મંત્રાલયનું કહેવું છે કે કાટમાળથી ખબર પડે છે કે આ હુમલો કોઈ શંકા વગર ઇરાન દ્વારા પ્રાયોજિત છે. બીજી તરફ ઇરાને આ હુમલામાં પોતાનો હાથ હોવાનો ઇન્કાર કર્યો છે અને ચેતવણી આપી છે કે કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહીનો તે જવાબ આપશે. અમરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ સાઉદી કિંગ સાથે મુલાકાત કરી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply