Skip to main content
Settings Settings for Dark

સાઉદીના તેલ ક્ષેત્રો પર હુમલાની અમેરિકાએ આલોચના કરી

Live TV

X
  • અમેરિકાના વિદેશમંત્રીએ સાઉદી કિંગ સાથે મુલાકાત કરી

    અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ સાઉદીના તેલ ક્ષેત્રો પર થયેલા હુમલાને યુદ્ધ માટે ભડકાવવા જેવુ ગણાવી તેની આલોચના કરી હતી. આ મામલે અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ સાઉદી કિંગ સાથે મુલાકાત કરી હતી અને ગઠબંધનના સહયોગીઓને ઈરાનને સબક શીખવવા અપીલ કરી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હુમલા માટે જવાબદાર ગણી તેના પર વધુ કડક પ્રતિબંધ લગાવવાના આદેશ કર્યા છે. હુમલા પર છેડાયેલી ચર્ચા અને એકબીજાને જવાબદાર ઠેરવવાની હોડે ખાડી ક્ષેત્રોમાં મોટાપાયે સંઘર્ષનો ખતરો વધારી દીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply