Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર મોટો ઝટકો, એફએટીએફે કર્યો બ્લેકલિસ્ટ

Live TV

X
  • ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ટ ફોર્સે એશિયા-પેસેફિક ગ્રુપે પાકિસ્તાનને ડાઉનગ્રેડ કરીને બ્લેક લિસ્ટમાં મુકી દીધું છે.

    પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર મોટો ઝટકો લાગ્યો છે. ટેરર ફંડિગ પર નજર રાખનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે એફએટીએફે પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરી દીધું છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે એશિયા-પેસેફિક ગ્રુપે પાકિસ્તાનને ડાઉનગ્રેડ કરીને બ્લેક લિસ્ટમાં મુકી દીધું છે. એફએટીએફ આંતરરાષ્ટ્રીય આતંકવાદને નાણાકીય પોષણ પર ધ્યાન રાખતી સંસ્થા છે. 

    એશિયા-પેસિફિક ગ્રુપ એફએટીએફે 9 પ્રાદેશિક કેન્દ્રોમાંથી એક છે. પહેલાથી દેવાના સંકટ અને ગરીબીનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે FATFનું આ પગલું ખરાબ સપનાથી ઓછું નથી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply