Skip to main content
Settings Settings for Dark

ફિનલેન્ડે રશિયા સાથેની તેની લાંબી પૂર્વીય સરહદ પરના 4 ક્રોસિંગ પોઇન્ટ કર્યાં બંધ

Live TV

X
  • ફિનલેન્ડે રશિયા સાથેની તેની લાંબી પૂર્વીય સરહદ પરના 4 ક્રોસિંગ પોઇન્ટ બંધ કર્યાં. 

    ફિનલેન્ડે જાહેરાત કરી હતી કે રશિયા સાથેની તેની લાંબી પૂર્વીય સરહદ પરના 9માંથી 4 ક્રોસિંગ પોઇન્ટ શનિવારથી બંધ કરવામાં આવશે. પ્રધાનમંત્રી પેટેરી ઓર્પોએ જણાવ્યું હતું કે; આશ્રય શોધનારાઓના પ્રવાહને રોકવાનો પ્રયાસ છે.

    મીડિયા અહેવાલો અનુસાર, આ પગલું ઇરાક, યમન, સોમાલિયા અને સીરિયા જેવા દેશોમાંથી શરણ માંગનારાઓની સંખ્યામાં તીવ્ર વધારાના જવાબમાં લેવામાં આવ્યું છે.

    ફિનલેન્ડ રશિયા સાથે 1340-કિલોમીટરની સરહદ ધરાવે છે, જે રશિયા સાથે EUની બાહ્ય સરહદ તરીકે પણ કામ કરે છે. અહીં માત્ર 9 ક્રોસિંગ પોઈન્ટ છે, જેમાંથી 1 માત્ર રેલવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply