Skip to main content
Settings Settings for Dark

બોલિવિયાની સરકારે ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો તોડ્યા

Live TV

X
  • બોલિવિયાની સરકારે ગઈકાલે ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા હતા, ગાઝામાં માનવતા વિરુદ્ધના ગુનાઓનો આરોપ મૂક્યો હતો, જ્યારે ચિલી અને કોલંબિયાએ ઇઝરાયેલમાં તેમના રાજદૂતોને પાછા બોલાવ્યા હતા. બોલિવિયાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર ફ્રેડી મામાનીએ પ્રેસ કોન્ફરન્સમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી.

    ચિલીના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે તેણે ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ દ્વારા આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

    કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ પણ ઈઝરાયેલમાં પોતાના રાજદૂતને પાછા બોલાવવાની જાહેરાત કરી છે. બોલિવિયા, ચિલી અને કોલંબિયામાં ડાબેરી સરકારો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply