Skip to main content
Settings Settings for Dark

ભારત-અમેરિકા 2+2 વાર્તા 6 સપ્ટેમ્બરે યોજાશે

Live TV

X
  • અમેરિકા-ભારત વચ્ચે પ્રથમ 2+2 ચર્ચાની તારીખ નક્કી, નવી દિલ્હીમાં આગામી 6 સપ્ટેમ્બરે જશે મહત્વની ચર્ચા. વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને રક્ષામંત્રી નિર્મલા સીતારમન કરશે અમેરિકી વિદેશ અને રક્ષા મંત્રી વચ્ચે વ્યૂહાત્મક વિષયો પર ચર્ચા.

    ભારત અને અમેરિકા વચ્ચે પ્રથમ ટૂ-પ્લસ-ટૂ (2+2) વાર્ચા 6 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાશે. ગત મહિને બંન્ને દેશો વચ્ચે 2+0 વાર્તા અનિવાર્ય કારણોને લીધે સ્થગિત કરવામાં આવી હતી. અણેરિકી વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આ વાતચીત માટે અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પિઓ અને અમેરિકી રક્ષા મંત્રી જેમ્સ મૈટિસ દિલ્હી આવશે. ભારત તરફથી આ બેઠકમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમન ભાગ લેશે. આ વાર્તામાં બંન્ને દેશો રણનીતિક, સુરક્ષા અને રક્ષા સહોયગ મજબૂત કરવા પર ચર્ચા કરશે. ટૂ-પ્લસ-ટૂ (2+2) વાર્તાની જાહેરાત ગત વર્ષે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક બાદ કરવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply