મે મહિનામાં થશે ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે મુલાકાત
Live TV
-
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગે કહ્યું કે પરમાણઉ હથિયારો હટાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ઉત્તર કોરિયાના નેતાએ ભવિષ્યમાં પરમાણુ પરીક્ષણ કે મિસાઇલ પરીક્ષણ નહીં કરવાની વાત કરી છે.
એકબીજાને પરમાણુ હુમલાથી બરબાદ કરવાની ધમકી આપનારા અમેરિતી અને અમેરિકા વચ્ચે દોસ્તીની પહેલ થઈ છે. મે મહિનામા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની મુલાકાત, જ્યારે ઉતરી કોરિયા પરમાણુ પરીક્ષણ રોકવા તૈયાર થઈ ગયું છે. એક મહત્વનું પગલા મુજબ અમેરિકા અને ઉત્તર કોરિયાએ એકબીજા સાથે મિત્રતા માટે હાથ લંબાવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ અને કોરિયાના નેતા કિમ જોંગ વચ્ચે મેમાં બેઠક થઈ શકે છે. આ બેઠકમાં કોરિયા પ્રાયદ્વીપથી પરમાણુ હટાવવાને લઈને વાતચીત થઈ શકે છે.
દક્ષિણ કોરિયાના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગે કહ્યું કે, પરમાણુ હથિયારો હટાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ઉત્તર કોરિયાના નેતાએ ભવિષ્યમાં પરમાણુ પરીક્ષણ કે મિસાઇલ પરીક્ષણ નહીં કરવાની વાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કોરિયાના આ બદલાયેલા વલણની પ્રશંસા કરી છે.