Skip to main content
Settings Settings for Dark

યમનમાં બસ પર હવાઈ હુમલો, 29 બાળકોના મોત

Live TV

X
  • યમનમાં સાઉદી અરબ નેતૃત્વવાળી ગઠબંધન સેનાના હવાઈ હુમલામાં 29 બાળકોના મોત થયા છે અને ઘણા બાળકો ઘાયલ થયા છે. 

    હુમલા વખતે બાળકો સાદાના ઉત્તરીય પ્રાંતમાં દહયાનના એક બજારમાં બસયાત્રા કરી રહ્યા હતા. યુદ્ધમાં યમન સરકારનું સમર્થન કરી રહેલ ગઠબંધન સેનાએ કહ્યું કે, તેમની કાર્યવાહી યોગ્ય હતી. એવામાં સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે આ ઘટનાની એક સ્વતંત્ર અને ઝડપી તપાસ કરાવવાની અપીલ કરી છે. તેમણે તમામ પક્ષોને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા અંતર્ગત વિશેષ રૂપે હુમલા દરમ્યાન બુનિયાદી નિયમો અને સાવધાની રાખવાની અપીલ કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply