Skip to main content
Settings Settings for Dark

યુ.એસ. ફેડરલ રિઝર્વે ફુગાવાને કાબૂમાં લેવા વ્યાજ દરમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો

Live TV

X
  • યુ.એસ. ફેડરલ રિઝર્વે બેન્કિંગમાં કટોકટી વચ્ચે ફુગાવાને કાબૂમાં લેવા યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો.

    ફેડએ વ્યાજ દર વધારીને 4.75-5 ટકા કર્યો છે. એવું માનવામાં આવે છે કે વર્ષ 2023માં ફેડ દ્વારા વ્યાજ દરમાં વધુ એક વખત વધારો કરવામાં આવશે. આ વર્ષે તેમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી.

    વિશ્વની મોટી સેન્ટ્રલ બેંકો મોનેટરી પોલિસીની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરી રહી છે. તેથી હવે એવું માનવામાં આવે છે કે આ RBI પોલિસી રેટમાં પણ ફેરફાર કરી શકે છે. આરબીઆઈની નાણાકીય નીતિની બેઠક 3 થી 6 એપ્રિલ 2023 દરમિયાન યોજાવા જઈ રહી છે. 6 એપ્રિલે RBI ગવર્નર શક્તિકાંત દાસ મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયોની જાહેરાત કરશે. જેમાં માનવામાં આવી રહ્યું છે કે RBI રેપો રેટ વધારી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply