Skip to main content
Settings Settings for Dark

યુક્રેનના ખેરસોનથી રશિયાની સેનાની પીછેહટ

Live TV

X
  • યુક્રેનના ખેરસોનથી રશિયાની સેનાની પીછેહટ કરી છે. આ પીછેહટ બાદ યુક્રેને મોટો દાવો કર્યો છે. યુક્રેનનું કહેવું છે કે, યુક્રેનની સેના દેશના દક્ષિણ ભાગમાં આગળ વધી રહી છે. ખેરસોનના આસપાસના ક્ષેત્રોમાં યુક્રેની સેનાએ, યુદ્ધમાં મહત્વપૂર્ણ વિસ્તારો પાછા લેવા તરફ તે અગ્રેસર હોવાનો દાવો કર્યો છે. 
    ખેરસોનના ઉત્તરમાં સ્થિત પ્રમુખ શહેરને પાછું મેળવી લેવામાં આવ્યું છે. આ ઘટનાને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પોતાની સેનાની સફળતા માટે ધન્યવાદ પાઠવ્યા હતા. ઝેલેન્સ્કીએ કહ્યું કે, દક્ષિણ યુક્રેનમાં મુક્ત ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. તેમજ સ્થળાંતર કરાયેલા લોકોને પરત લાવવામાં આવશે અને તેમની સુરક્ષાને પણ સુનિશ્ચિત કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply