અંતરીક્ષમાં પગલાં પાડવાનું ભારતનું સપનું થશે સાકાર, 3 અંતરીક્ષયાત્રીઓ કરશે અવકાશ યાત્રા
Live TV
-
અંતરીક્ષમાં પગલાં પાડવાનું ભારતનું સપનું થશે સાકાર - 2022 સુધીમાં ગગનયાનમાં , 3 અંતરીક્ષયાત્રીઓ પાંચથી સાત દિવસની કરશે અવકાશ યાત્રા - ચીન ,અમેરિકા,અને રશિયા બાદ, ભારત બનશે ચોથો દેશ
