નેશનલ સ્પોર્ટસ દિવસ, PMએ ટ્વીટ કરી મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી
Live TV
-
હું રમત અને ફિટનેસને વધુને વધુ પ્રાથમિકતા આપવા સૌને આગ્રહ કરુ છુ - PM
આજે હૉકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિને નેશનલ સ્પોર્ટસ દિવસ તરીકે દેશભરમાં મનાવાઈ રહી છે..ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ટ્વીટ કરી મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી છે..અને લખ્યુ છે કે હું રમત અને ફિટનેસને વધુને વધુ પ્રાથમિકતા આપવા સૌને આગ્રહ કરુ છુ..તો જાણીતા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે મેજર ધ્યાનચંદનું સુંદર રેતચિત્ર બનાવી અનોખી શ્રદ્ધાંજલિ આપી છે..જેને ટ્વીટર પર ખૂબ લાઈક મળી રહ્યા છે.
