Skip to main content
Settings Settings for Dark

અગ્નિકાંડને લઇને અમિત શાહે વ્યક્ત કર્યુ દુ:ખ, મૃતકોને આપી શ્રદ્ધાંજલિ

Live TV

X
  • તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં જનસભાને સંબોધીત કરી હતી.. અમિત શાહે પક્ષના કાર્યકર્તાઓ અને ગુજરાત વિધાનસભાના ને્તા ગણ સાથે લોકોને સંબોધીત કર્યા હતા..

    તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં જનસભાને સંબોધીત કરી હતી.. અમિત શાહે પક્ષના કાર્યકર્તાઓ અને ગુજરાત વિધાનસભાના ને્તા ગણ સાથે લોકોને સંબોધીત કર્યા હતા.. અમિત શાહે પોતાના સંબોધનમાં ભાજપની જીતને લઇને લોકોને  આભાર વ્યક્ત કર્યો હતો.. અને સુરતમાં થયેલી દુર્ઘટનાને દુ:ખદ ગણાવી હતી.. તેમજ અમિત શાહે અગ્નિકાંડમાં થયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી...
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply