પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 મેના રોજ શપથ ગ્રહણ કરશે
Live TV
-
17મી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં બીજેપી અને એનડીએની ભવ્ય વિજય બાદ ,દિલ્હી સ્થિત સંસદભવના સેન્ટ્રલ હોલ ખાતે ,બીજેપી અને એનડીએના ઘટક પક્ષોએ સર્વાનુમંતિએ નરેન્દ્ર મોદીને ,નેતા તરીકે સ્વીકાર્યા હતા.
17મી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં બીજેપી અને એનડીએની ભવ્ય વિજય બાદ ,દિલ્હી સ્થિત સંસદભવના સેન્ટ્રલ હોલ ખાતે ,બીજેપી અને એનડીએના ઘટક પક્ષોએ સર્વાનુમંતિએ નરેન્દ્ર મોદીને ,નેતા તરીકે સ્વીકાર્યા હતા. આ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ,નરેન્દ્ર મોદીને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. જે બાદ આગામી ,30 મેના રોજ સાંજે 7 વાગે ,નરેન્દ્ર મોદી અને તેમનું નવું મંત્રીમંડળ ,રાષ્ટ્રપતિ ભવન ખાતે ,શપથ ગ્રહણ કરશે.
