Skip to main content
Settings Settings for Dark

અજીત ડોભાલ આજે કોલંબોમાં સમુદ્રી સુરક્ષા અંગેની ત્રિપક્ષીય વાર્તામાં ભાગ લઈ રહ્યા છે

Live TV

X
  • રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે કોલંબોમાં યોજાઈ રહેલા સમુદ્રી સુરક્ષાને લઈને, ત્રિપક્ષીય વાર્તામાં ભાગ લઈ રહ્યા છે. શ્રીલંકા, ભારત , અને માલદીવની વચ્ચે સમુદ્રી સુરક્ષા સહયોગ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની ચોથી ત્રિપક્ષીય બેઠકનું આયોજન , કોલંબોમાં થઈ રહ્યું છે. આ બેઠક 6 વર્ષ બાદ યોજાઈ રહી છે. પહેલાં આ બેઠક 2014માં નવી દિલ્હીમાં યોજાઈ હતી. બેઠકમાં ત્રણેય દેશોની વચ્ચે સમુદ્રી સુરક્ષા સંબંધિત માહિતીને પરસ્પર રજૂ કરવા, Piracy પર લગામ લગાવવા , અને નશીલ પદાર્થોની તસ્કરી રોકવા પર ભાર આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply