PM મોદીએ આજે ત્રણ શહેરોમાં કોરોના વેકસીનની પ્રગતિ અંગે સમીક્ષા કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ, હૈદરાબાદ અને પુણે,, એમ ત્રણેય શહેરોની મુલાકાત લઈ કોરોના વેકસીનની પ્રગતિ અંગે સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ અમદાવાદમાં ઝાયડસ બાયોટેક પાર્ક, હૈદરાબાદમાં ભારત બાયોટેક પાર્ક, અને પુણેના સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લીધી હતી, અને વેકસીનની કામગીરીની તમામ પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
