વિદેશમંત્રી એસ. જયશંકર સેશેલ્સની મુલાકાતે પહોંચ્યાં
Live TV
-
વિદેશમંત્રી એસ. જયશંકર સેશેલ્સની મુલાકાતે પહોંચ્યાં. સેશેલ્સના પર્યટન અને વિદેશ મંત્રી શિલ્વેસ્ટા રેન્ડે ગોડેએ એસ.જયશંકરનું સ્વાગત કર્યું. વિદેશમંત્રી એસ.જયશંકરે સેશેલ્સના રાષ્ટ્રપતિ વેવેલ રાઉન્ટ કલાવન્તને મળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો શુભ સંદેશ આપ્યો. તેમણે રાષ્ટ્રપતિ સાથે બંને દેશના સંબંધોને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી.
