અટલ જી ના નિધન બદલ વિવિધ રાજકીય નેતાઓએ શ્રધ્ધાંજલિ
Live TV
-
નિધન બદલ વિવિધ રાજકીય નેતાઓએ તેમને શ્રધ્ધાંજલિ અર્પી છે.
ભારત રત્નથી સન્માનિત ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીના નિધન બદલ દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના નિધન બદલ વિવિધ રાજકીય નેતાઓએ ,તેમને શ્રધ્ધાંજલિ અર્પી છે. પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડા, કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી સહિતના નેતાઓએ શ્રધ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, વાજપેયીના મનમાં એક જ ભાવના હતી કે આપણો દેશ સુખી , સમૃધ્ધ અને સંપન્ન બને.
