અટલ બિહારી વાજપેયીના નિધનથી સમગ્ર દેશ શોકમાં
Live TV
-
અટલ બિહારી વાજપેયીના નિધનથી માત્ર રાજકીય ક્ષેત્રે નહી પરંતુ આખાય દેશમાં શોકનુ મોજું ફરી વળ્યુ છે
પુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીનુ લાંબી બીમારી બાદ દુઃખદ નિધન થયુ છે,.અટલ બિહારી વાજપેયીના નિધનથી માત્ર રાજકીય ક્ષેત્રે નહી પરંતુ આખાય દેશમાં શોકનુ મોજું ફરી વળ્યુ છે. અટલ બિહારી વાજપાયી એક એવુ વ્યકતીત્વ હતું , જેણે દેશને ,મુલ્ય નિષ્ઠ ,આદર્શ રાજનીતીની દિશા ચીંધી હતી. નૈતીકતા, પારદર્શીતા અને સત્યનિષ્ઠતા તેમના વ્યકિતની ઓળખ સમા છે
