પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટી્વીટ્ કરી ને અટલજી ને શ્રદ્ધાંજલી પાઠવી
Live TV
-
તેમણે લખ્યુ હતુ કે હું નિ:શબ્દ છું, શૂન્યમાં છું, પરંતુ લાગણીઓનું પૂર ઉમટી રહ્યું છે
પુર્વપ્રધાનમંત્રી અટલ બીહારી વાજપાયીના નિધનથી દેશભરમાં શોકની લાગણી ફરી વળી છે.ત્યારે દેશના તેમજ રા્જયના નેતાઓએ તેમને ર્હદયપુર્વક શ્રધ્ધાંજલિ પાઠવી હતી.પ્રધાનંમંત્રી નરેન્દ્ર મોદીએ ટી્વીટ્ કરી ને અટલજી ને શ્રર્ધાંજલી પાઠવી હતી ----------તેમણે લખ્યુ હતુ કે હું નિ:શબ્દ છું, શૂન્યમાં છું, પરંતુ લાગણીઓનું પૂર ઉમટી રહ્યું છે. આપણા બધાના આદરણીય અટલ જી, આપણી વચ્ચે નથી રહ્યા. તેમના જીવનની દરેક ક્ષણ તેમણે રાષ્ટ્ર માટે સમર્પિત કરી દીધી હતી. તેમનું જવું, એક યુગનો અંત છે.
