Skip to main content
Settings Settings for Dark

ભારત રત્ન, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની વયે નિધન

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના નિધન અંગે દુખ વ્યક્ત કર્યું છે. 

    ભારત રત્ન, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું નિધન થયું છે. દેશની રાજનીતિના સૌથી કરિશમાઇ અને લોકપ્રિય ચહેરામાંથી એક વાજપેયીએ 93 વર્ષની ઉંમરે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા ઘણા દિવસથી બિમાર હતા.  પીએમ મોદી સહિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના નિધન અંગે દુખ વ્યક્ત કર્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply