પૂર્વ ક્રિકેટર અજીત વાડેકરનું 77ની વયે નિધન, PM નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક
Live TV
-
પૂર્વ ક્રિકેટર અજીત વાડેકરનું 77ની વયે નિધન - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અજીત વાડેકરના નિધન પર વ્યક્ત કર્યો શોક કહ્યું ક્રિકેટ જગતમાં તેમણે આપેલું મહત્વપૂર્ણ યોગદાન હંમેશાં યાદગાર રહેશે
