Skip to main content
Settings Settings for Dark

અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવા કે.નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યો અનુરોધ

Live TV

X
  • નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર નાણાંકીય વ્યવસ્થાપન પદ્ધતિને વધુ કાર્યક્ષમ બનાવવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવા નાગરિક મહાલેખાકારોને અનુરોધ કર્યો

    નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર નાણાંકીય વ્યવસ્થાપન પદ્ધતિને વધુ કાર્યક્ષમ બનાવવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવા નાગરિક મહાલેખાકારોને અનુરોધ કર્યો છે. ગઈકાલે દિલ્હીમાં નાગરિક મહાલેખા દિવસની ઉજવણી પ્રસંગે તેમણે કહ્યું કે, પોતાની કામગીરીમાં નિષ્ણાંત હોવાની સાથે સાથે ટેકનોલોજી ક્ષેત્રે પણ સંબંધિત અધિકારી નિષ્ણાંત હોય તે જરૂરી છે. 
    તેમણે વધુમાં જણાવ્યું હતું કે સીધા લાભ અંગેની યોજના અને જીએસટી એ દેશમાં શાંતીપુર્વક ક્રાંતી સર્જી છે. બોલતા તેમણે કહ્યું કે મહત્વના સુધારાઓની આ સિધ્ધિઓ દેશ માટે ગૌરવરૂપ બાબત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply