ઇશાન દિલ્હીના હિંસા અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ શાંતીપુર્ણ .
Live TV
-
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ઇશાન દિલ્હીના હિંસા અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ શાંતીપુર્ણ
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર પુરતી સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને લોકોમાં વિશ્વાસ પ્રતિપાદીત કરવા વાટાઘાટો ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી કોઇ જ અજુગતો બનાવ બન્યો નથી. દીલ્હી પોલીસે લોકોને અફવાથી દુર રહેવા અને કોઇપણ બાબતે સત્તાવાળાઓને જાણ કરવા અનુરોધ કર્યો છે
