જમ્મુ કાશ્મીરમાં સલામતી દળોને મળી મોટી સફળતા
Live TV
-
શ્રીનગરમાંથી બે આતંકવાદીઓ ઝડપાયા સાથે બડગામમાંથી પણ આતંકવાદીઓના ચાર સાગરિતોની હથિયારો અને વિસ્ફોટક સામગ્રી સાથે કરી ધરપકડ
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના મોરચે સુરક્ષાદળને મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ બડગામથી ચાર આતંકીઓની ધરપકડ કરી છે. બડગામથી ઝડપાયેલા આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર, દારૂગોળો પણ જપ્ત કરાયો છે.
