અનંતનાગમાં સુરક્ષાદળોને મોટી સફળતા, છ આંતકવાદીઓ ઠાર
Live TV
-
મૃત આતંકીઓ પાસેથી મોટા જથ્થામાં દારૂગોળો અને હથિયાર કબજે કરાયા
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ એક અથડામણમાં છ આંતકવાદીઓને ઠાર માર્યા હતા. આ મૃત આતંકીઓ પાસેથી ,મોટા જથ્થામાં ,દારૂગોળો અને હથિયાર કબજે કરાયા હતા. ,આ વિસ્તારમાં શોધખોળ અભિયાન ચાલુ છે.
