પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના લુંગલેઈમાં જાહેરસભાને સંબોધન કરી
Live TV
-
મિઝોરમવાસીઓને વિકાસની સાથે જોડવાનું છે. જે પોતાની સંસ્કૃતિ ભાષાનો આદર કરે છે. તેજ સમૃદ્ધ બને છે, તેમ મારું માનવું છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના લુંગલેઈમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મિઝોરમવાસીઓને વિકાસની સાથે જોડવાનું છે. જે પોતાની સંસ્કૃતિ ભાષાનો આદર કરે છે. તેજ સમૃદ્ધ બને છે, તેમ મારું માનવું છે. કોંગ્રેસે નોર્થ ઈસ્ટના પહેરવેશનું અપમાન કર્યું હતું. કોંગ્રેસ તમારી આશા આકાંક્ષાને ધ્યાનમાં લેતુ નથી. તેઓ ભાગલા પાડીને સત્તા ભોગવે છે. હવે મિઝોરમના લોકો પાસે કોંગ્રેસને દૂર કરવાની તક છે. ભાજપ માત્ર દેશના વિકાસને ધ્યેય બનાવી આગળ વધી રહ્યું છે. સૌનો સાથ સૌનો વિકાસ તે આપણો મંત્ર છે.
