Skip to main content
Settings Settings for Dark

અનેક કર સુધારાને કારણે છેલ્લા 9 વર્ષમાં વ્યવસાય સરળતામાં નોંધપાત્ર સુધારો થયો છે: પ્રધાનમંત્રી

Live TV

X
  • પ્રધાનમંત્રીએ કહ્યું કે ઘણા કર સુધારાની રજૂઆતને કારણે છેલ્લા નવ વર્ષમાં વ્યવસાયની સરળતામાં નોંધપાત્ર સુધારો થયો છે. ભાજપે કહ્યું કે નરેન્દ્ર મોદીની સરકારની ગરીબ તરફી નીતિઓ અને પહેલોને કારણે છેલ્લા નવ વર્ષમાં લગભગ 25 કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે. 

    ગઇકાલે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટીએ છેલ્લા 65 વર્ષથી ગરીબી નાબૂદીના નામે લોકોને ગેરમાર્ગે દોર્યા છે. તેમણે સરકારની અનેક પહેલો પર પ્રકાશ પાડતા કહ્યું કે, આજે દેશનો યુવા વર્ગ વિશ્વ સાથે સ્પર્ધા કરી રહ્યો છે. 

    મંત્રીએ ઉમેર્યું હતું કે 2014 પહેલા, સ્ટાર્ટઅપ્સને ન તો સરકાર તરફથી ટેકો મળ્યો હતો, ન તો નાણાકીય ક્ષેત્ર તરફથી મૂડી મળી હતી. પરંતુ, હવે સરકારની અસરકારક નીતિને કારણે, ભારતમાં એક લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ છે, જેમાંથી 112 યુનિકોર્ન છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply