Skip to main content
Settings Settings for Dark

અનેક દેશો લઈ રહ્યા છે ખોટા નિર્ણયો, કોવિડ-19ને દુનિયાનો દુશ્મન નંબર-1: WHO

Live TV

X
  • WHOએ આપી ચેતવણી - રાષ્ટ્રીય એકતા અને વૈશ્વિક એકજૂથતા વગરનો સમય થઈ શકે છે વધુ પડકારરૂપ

    વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું છે કે કોરોના વાયરસના વૈશ્વિક સંકટ સામે સૌએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. સંગઠનના વડા ટેડ્રોસ અદનોમે ચેતવણી આપી હતી કે રાષ્ટ્રીય અને વૈશ્વિક એકતા વિના , આવનારા દિવસોમાં પડકારો વધી જશે. કોવિડ-19 વિશ્વનો એક નંબરનો શત્રુ હોવાનું કહેતાં તેમણે ઉમેર્યું હતું કે કોવિડ-19 વિષેની પુરી જાણકારી ના હોવાથી અનેક દેશોની સ્થિતી ગંભીર બની છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply