અફોર્ડેબલ હાઉસીંગ અને અંડર કન્સ્ટ્રક્શન પર GST ઘટાડાયો
Live TV
-
નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં 33મી GST કાઉન્સિલની બેઠક મળી હતી. નાણામંત્રી અરૂણ જેટલીએ પત્રકારોને આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું ,કે કેન્દ્ર સરકારે અફોર્ડેબલ હાઉસીંગ અને અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ પર 7- ટકા ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે.
નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં 33મી GST કાઉન્સિલની બેઠક મળી હતી. નાણામંત્રી અરૂણ જેટલીએ પત્રકારોને આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું ,કે કેન્દ્ર સરકારે અફોર્ડેબલ હાઉસીંગ અને અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ પર 7- ટકા ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે. નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું, કે બધા પાસે ઘર હોય ,તે માટે અફોર્ડેબલ હાઉસીંગમાં GST દર 8 થી ઘટાડી 1 ટકા કરાયો છે. સાથે અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ માટેનો દર 12 થી 5 ટકા કરાયો છે. ઉપરાંત લોટરી પર સમાન GST લગાવવાની વાત કરાઇ હતી, તેના પર બેઠકમાં ચર્ચા કરાઇ હતી.
