Skip to main content
Settings Settings for Dark

અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ સર્વપક્ષિય બેઠક બોલાવી

Live TV

X
  • છ આદિવાસી સમુદાયોને સ્થાઈ નિવાસી પ્રમાણપત્ર આપવાના પ્રસ્તાવ વિરૂદ્ધ રાજ્યમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે.

    ઈટાનગરમાં થઈ રહેલ હિંસાની વચ્ચે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આજે સર્વપક્ષિય બેઠક બોલાવી છે. છ આદિવાસી સમુદાયોને સ્થાઈ નિવાસી પ્રમાણપત્ર આપવાના પ્રસ્તાવ વિરૂદ્ધ રાજ્યમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, PRC પર હવે આગળ કોઈ પગલાં લેવાશે નહીં. મુખ્યમંત્રીએ લોકોથી રાજ્યમાં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા અપીલ કરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply